નીચેનું કયું સયોજન પ્રતિચુબંકીય છે.
$ZnCl_2$
$CrCl_3$
$CuSO_4$
$NiCl^{2-}_4$
$Cr^{3+}$ અને $Co^{2+}$ આયનોમાં સમાન સંખ્યાના અયુગ્મ ઇલેક્ટ્રોનો હોવા છતાં $Cr^{3+}$ ની ચુંબકીય ચાકમાત્રા $3.87\,BM$ અને $Co^{+2}$ ની $4.87\,BM$ છે. શાથી ?
ફેરસ આયનમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન સંખ્યા કેટલી હોય છે ?
મેગેનીઝના એક ઓક્સાઈડની ચુંબકીય ચાકમાત્રાનું $(\mu)$ મૂલ્ય $4.9 \,BM$ હોય, તો તે ઓક્સાઈડ કયો હશે?
પાયરો ફ્રોરિક મિશ ધાતુમાં આયર્નના ટકા $(\%)$ ........ છે.
શાથી $Zn$ ના સાપેક્ષ $Cr$ ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઓછી છે ?