નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    $La(OH)_3$ એ $Lu(OH)_3$ કરતા ઓછું બેઝિક છે.
  • B
    લેન્થેનાઈડ શ્રેણીમાં,આયનીય ત્રિજ્યા $Ce^{3+}$ થી $Lu^{3+}$ તરફ જતાં ઘટે છે.
  • C
    લેન્થેનમ વાસ્તવમાં એક સંક્રાંતિ તત્વ છે.
  • D
    લેન્થેનાઈડ સંકોચનને કારણે,$Zr$ અને $Hf$ ની પરમાણ્વીય ત્રિજ્યા સમાન છે.

Explore More

Similar Questions

લેન્થેનાઇડ શ્રેણીના તત્વોની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા ..... છે.

લેન્થેનાઇડ્સની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના કઈ છે?

સામાન્ય ઇલેક્ટ્રોનીય બંધારણ $(n-2)f^{1-14}(n-1)d^{0-1}ns^2$ માં જો $n=7$ હોય,તો તે બંધારણ કઈ શ્રેણીનું હશે?

નીચેનાં વિધાનો સાચાં $(T)$ છે કે ખોટાં $(F)$ તે નક્કી કરો :
$(a)$ એક્ટિનોઈડ સંકોચન એક તત્ત્વથી બીજા તત્ત્વ તરફ વધતું જાય છે.
$(b)$ એક્ટિનોઈડ સંકોચન એક તત્ત્વથી બીજા તત્ત્વ તરફ ઘટતું જાય છે.
$(c)$ લેન્થેનોઈડ સંકોચન થાય છે,પણ એક્ટિનોઈડ સંકોચન થતું નથી.

Difficult
View Solution

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: $CeO_{2}$ નો ઉપયોગ આલ્ડિહાઇડ અને કીટોનના ઓક્સિડેશન માટે થઈ શકે છે.
વિધાન $II$: $EuSO_{4}$ નું જલીય દ્રાવણ પ્રબળ રિડક્શનકર્તા છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo