અનુચુંબકીય એસિડનું સાચું સૂત્ર.....
$HMnO_4$
$HMnO_5$
$H_2MnO_4$
$H_2MnO_3$
પ્રથમ હરોળના સંક્રાંતિ તત્વોના ચાર ક્રમિક સભ્યો નીચે તેમના પરમાણુ ક્રમાંક સાથે આપેલ છે તો તેમાંથી $E{^o _{{M^{3 + }}/{M^{2 + }}}}$ કયું તત્વ મહત્તમ મૂલ્ય ધરાવે છે?
નીચે પૈકી કોના દ્વારા અનુચુંબકીય દ્વારા દર્શાવવામાં આવતું નથી?
$\mathrm{CrO}_2 \mathrm{Cr}_2 \mathrm{O}_3$ અને $\mathrm{CrO}_3$ પૈકી, બેઝીક અને ઉભયગુણી ઓકસાયડ ની સ્પીન-ફ્ક્ત ચુંબકીય યાકમાત્રા મૂલ્ચોનો સરવાળો ............ $10^{-2} \mathrm{BM}$ છે. (નજીકની પૂર્ણાંક).
(આપેલ : $Cr$ નો પરમાણુક્રમાંક $24$ છે.)
શાથી $Mn,\,Ni$ અને $Zn$ ના $E_{{M^{2 + }}/M}^o$ નાં મૂલ્યો અપેક્ષા કરતાં વધારે ઋણ છે ?
નીચેનામાંથી કોનું જલીય દ્રાવણ રંગીન છે