$Cu(z = 29)$  માટે નીચે પૈકી કયું વિધાન સત્ય છે ?

  • A

    તેમાં $13 $ ઈલેકટ્રોનનું ધરીભ્રમણ એક દિશામાં જ્યારે $16 $ ઈલેકટ્રોનનું ધરીભ્રમણ વિરુદ્ધ દિશામાં હોય છે.

  • B

    તેમાં $ 14 $ ઈલેકટ્રોનનું ધરીભ્રમણ એક દિશામાં જ્યારે $15$ ઈલેકટ્રોનનું ધરીભ્રમણ વિરુદ્ધ દિશામાં હોય છે.

  • C

    માત્ર એક ઈલેક્ટ્રોનનું ધરીભ્રમણ સમઘડી દિશામાં હોય છે.

  • D

    આપેલ પૈકી એક પણ નહિ.

Similar Questions

$K_2SO_4, MgCl_2, FeSO_4, NiCl_2$  અને $ZnO$ પદાર્થમાંથી કયા યુગ્મ પેરામેગ્નેટીઝમ દર્શાવે છેે ?

જૂથ $(I)$ માં આપેલાં દ્રાવણોને જૂથ $(II)$ માં આપેલા રંગની સાથે મેળવો :

જૂથ $(I)$

(ક્ષારનું જલીય દ્રાવણ)

જૂથ $(II)$

(રંગ)

$(A)$ $FeS{O_4},7{H_2}O$ $(i)$ લીલો
$(B)$ $NiC{l_2},4{H_2}O$ $(ii)$ આછો ગુલાબી
$(C)$ $MnC{l_2},4{H_2}O$ $(iii)$ વાદળી
$(D)$ $CoC{l_2},6{H_2}O$ $(iv)$ આછો લીલો  
$(E)$ $C{u_2}C{l_2}$ $(v)$ ગુલાબી
  $(vi)$ રંગવિહીન

નીચેનામાંથી કઈ સ્પિસિઝ અનુચુંબકીય છે ? $Fe^{2+}, Zn^0, Hg^{2+}, Ti^{+4}$

મિશધાતુનો ઉપયોગ લખો.

દરેક સંક્રાંતિ શ્રેણીમાં ડાબી બાજુથી જમણી બાજુ જતાં આયનીકરણ ઍન્થાલ્પીમાં શું ફેરફાર થાય છે ?