$M^{2+}$ આયન જેવી ઇલેકટ્રોન રચના $45\,Ar\,6 \,3d^8$ હોય તે તત્વનો પરમાણુક્રમાંક કયો છે
$26$
$27$
$28$
$25$
નીચેની ખાલી જગ્યાઓ પૂરો :
$(a)$ સામાન્ય હેલાઈડ સંયોજનોમાં $Mn$ ઓક્સિડેશન અવસ્થા $+7$ દર્શાવતું ........
$(b)$ $E_{{M^{II}}/M}^ - $ નું સૂત્ર $3d$ શ્રેણીમાં ........ માટે મહત્તમ ઋણ છે.
$(c)$ $Cr^{2+}$ અને $Fe^{2+}$ માંથી પ્રબળ રિડક્શનકર્તા ........ છે.
એક સંક્રાંતિ તત્વની ચુંબકીય ચાકમાત્રા $\sqrt {15} \,B.M.$ છે. તો તેમાં રહેલ અયુગ્મિત ઈલેકટ્રોનની સંખ્યા જણાવો.
નીચેનામાંથી કયા આયનમાં $-d$ સંક્રાંતિ શક્ય નથી?
$(a)$ સંક્રાંતિ તત્વ ઉદ્દીપક તરીકે વર્તી શકે છે. કારણ કે તેઓ તેમની ઓક્સિડેશન અવસ્થાઓ બદલી શકે છે. આયોડાઇડ અને પરસલેટ વચ્ચેની પ્રક્રિયાને $Fe(III)$ કેવી રીતે ઉદ્દીપ્ત કરે છે ?
$(b)$ કોઈ પણ ત્રણ પ્રકમ આપો કે જેમાં સંક્રાંતિ ધાતુઓ ઉદ્દીપક તરીકે વર્તે છે.
સંક્રાંતિ તત્વો સંબંધિત સાચા વિધાનો પસંદ કરો?