પ્રથમ સંક્રાન્તિ શ્રેણીમાંથી ધાતુ આયનની ચુંબકીય ચાકમાત્રા એ (ગણતરી) એ $2.83 \,BM$ છે તેના આયનમાં કેટલા અયુગ્મિત ઇલેકટ્રોન હાજર હશે ?
$1$
$2$
$3$
$4$
પ્રથમ હરોળના સાપેક્ષમાં દ્વિતીય અને તૃતીય સંક્રાંતિ તત્ત્વો પરસ્પર વધારે મળતાં આવે છે. સમજાવો. શાથી ?
નીચેના પૈકી ક્યા આયનની ચુંબકીય ચાકમાત્રા $2.83\, BM$ થશે ?
(પરમાણ્વીય ક્રમાંક : $Ti = 22,\,Cr = 24,$ $ Mn = 25,\,Ni = 28$)
સંયોજનની કઈ જોડી જલીય માધ્યમમાં સમાન રંગ બતાવવાની અપેક્ષા છે
જર્મન સિલ્વર મિશ્ર ધાતુના ઘટકો....
નીચેનામાંથી કઈ જોડ જલીય માધ્યમમાં રંગ ધરાવે છે?