પ્રથમ સંક્રાતિ શ્રેણીના કયા તત્વોની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પડોશના તત્વો કરતાં વધુ છે
$Cr, Cu $
$Cr, Zn$
$Cr, Mn$
$Cu, Zn$
પ્રથમ સંક્રાંતિ શ્રેણીના $M^{2+}/M$ પ્રમાણિત વિધુતધ્રુવ પોટેન્શિયલનાં વલણો આપી સમજાવો.
એમાલ્ગમ મિશ્રધાતુઓમાં નીચેના પૈકી ક્યું ઘટક પ્રમાણ જોવા મળે છે
સેટ જે આયન ધરાવે છે જે રંગીન અને પેરામેગ્નેટિક બંને છે?
ધાતુ કે જે ઓક્સિડેશન અવસ્થા સૌથી ઊંચી અને મહત્તમ સંખ્યા દર્શાવે છે તે :
સંક્રાંતિ ધાતુઓની નીચેનામાંથી કઈ એક લાક્ષણિકતા તેમની ઉદીપકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે