$Ni^{2+}$ ની જલીય દ્રાવણમાં તેની ચુંબકીય ચાકમાત્રા ......... $B.M.$ થશે.

  • A
    $4.90$
  • B
    $0.0$
  • C
    $1.73$
  • D
    $2.84$

Explore More

Similar Questions

$Cr^{2+}, Mn^{2+}, Fe^{2+}$ અને $Ni^{2+}$ ની $d$ ઇલેક્ટ્રોન રચના અનુક્રમે $3d^4, 3d^5, 3d^6$ અને $3d^8$ છે. નીચેનામાંથી કયો એક્વા સંકીર્ણ ન્યૂનતમ અનુચુંબકીય (paramagnetic) ગુણધર્મ દર્શાવશે?
(પરમાણુ ક્રમાંક $Cr = 24, Mn = 25, Fe = 26, Ni = 28$)

નીચેનામાંથી કઈ સમઘટકોની જોડી અને સમઘટકતાના પ્રકારો યોગ્ય રીતે જોડાયેલા છે?
$(i).$ $[Co(NH_3)_5(NO_2)]Cl_2$ અને $[Co(NH_3)_5(ONO)]Cl_2$ .... (બંધન સમઘટકતા)
$(ii).$ $[Cu(NH_3)_4][PtCl_4]$ અને $[Pt(NH_3)_4][CuCl_4]$ .... (સવર્ગ સમઘટકતા)
$(iii).$ $[PtCl_2(NH_3)_4]Br_2$ અને $[PtBr_2(NH_3)_4]Cl_2$ .... (આયનીકરણ સમઘટકતા)
નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને સાચો જવાબ પસંદ કરો.

નીચેનામાંથી કયો આંતરિક ઓર્બિટલ સંકીર્ણ ભૌમિતિક અને પ્રકાશીય સમઘટકતા બંને દર્શાવે છે?

$[Mn(CN)_6]^{2-}$ અને $[MnBr_4]^{2-}$ ની સ્પિન-ઓન્લી ચુંબકીય મોમેન્ટ (બોહર મેગ્નેટોનમાં) અનુક્રમે કેટલી છે?

નીચેના સંકીર્ણ સંયોજન $[M(AB)(CD)ef]^{n \pm}$ માટે એનાન્શિયોમર્સની કેટલી જોડીઓ શક્ય છે? (જ્યાં $AB, CD$ અસમપ્રમાણ દ્વિદંતીય લિગાન્ડ્સ છે,અને $e, f$ એકદંતીય લિગાન્ડ્સ છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo