નીચેનામાથી પ્રતિચુંબકીય આયન કયો છે?
$Cu^{+2}$
$Cr^{+3}$
$Ti^{+3}$
એક પણ નહી.
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી $?(Ve = 58, \,Lu = 71, \,La = 57, \,Yb = 70)$
નીચેનામાંથી કયુ તત્વ મહત્તમ પ્રથમ આયનીકરણ પોટેન્શિયલ ધરાવે છે ?
નીચે દર્શાવેલ સંક્રાંતિ તત્વોની આયનોની શ્રેણી માંથી કઇ શ્રેણીના આયનો $3d^2$ ઇલેક્ટ્રોનીક રચના ધરાવે છે ?
અનુમાન કરો કે નીચેના પૈકી કયા આયન જલીય દ્રાવણમાં રંગ આપશે ?
$Ti ^{3+}, V ^{3+}, Cu ^{+},$ $Sc ^{3+}, Mn ^{2+}, Fe ^{3+}$ અને $Co ^{2+} .$ દરેક માટે કારણ આપો.
સંક્રાંતિ ધાતુ તત્વો માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?