સંક્રાંતિ તત્વો માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે?

  • A
    તેઓ ખૂબ જ સક્રિય છે.
  • B
    તેઓ ચલિત ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે.
  • C
    તેમના ગલનબિંદુ નીચા હોય છે.
  • D
    તેઓ પ્રબળ વિદ્યુત ધન તત્વો છે.

Explore More

Similar Questions

$Cr^{2+}$ ની ચુંબકીય મોમેન્ટ કોના જેવી જ છે?

$Cr^{2+}$ અને $Mn^{3+}$ વિશેનું(ના) સાચું(ચા) વિધાન(નો) કયું(કયા) છે?
[પરમાણુ ક્રમાંક $Cr = 24$ અને $Mn = 25$]
$(A)$ $Cr^{2+}$ રિડક્શનકર્તા છે
$(B)$ $Mn^{3+}$ ઓક્સિડેશનકર્તા છે
$(C)$ $Cr^{2+}$ અને $Mn^{3+}$ બંને $d^4$ ઇલેક્ટ્રોનિક રચના ધરાવે છે
$(D)$ જ્યારે $Cr^{2+}$ નો ઉપયોગ રિડક્શનકર્તા તરીકે થાય છે,ત્યારે ક્રોમિયમ આયન $d^3$ ઇલેક્ટ્રોનિક રચના પ્રાપ્ત કરે છે

નીચેનામાંથી કયો કેટાયન તેની સંબંધિત ઓક્સિડેશન અવસ્થામાં રંગહીન જલીય દ્રાવણ બનાવે છે?

નીચેના પૈકી કયા સંક્રાંતિ ધાતુ આયનની ચુંબકીય ચાકમાત્રા $3.87 \ BM$ છે?

કુલ તત્વોમાંથી સંક્રાંતિ તત્વો આશરે કેટલા ટકા $(\%)$ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo