એમોનિયા નીચે પૈકી કોની સાથે સંકીર્ણ સંયોજન બનાવશે નહિ ?

  • A

    $Ag^{2+}$

  • B

    $Pb^{2+}$

  • C

    $Cd^{2+}$

  • D

    $Fe^{2+}$

Similar Questions

$\mu = \sqrt {15} $ કઈ જોડ માટે સાચું છે ?

ફેરસ અને ફેરિક આયનોના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન(ઓ) સાચું છે

  • [IIT 1998]

સંક્રાંતિ ધાતુઓ તથા તેમના સંયોજનો ઉદ્દીપક તરીકેનો ગુણ ધરાવે છે. કારણ કે ....

$3d-$ ધાતુ આયનો અનુચુંબકીય ગુણ ધરાવે છે કારણ કે . . . . .

$CuI_2$  સિવાય $Cu(II) $ ના બધા જ હેલાઈડ જાણીતા છે, કારણ કે ....