નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    એમાઈન હાઈડ્રોજન બંધ બનાવે છે.
  • B
    પ્રોપેન કરતાં ઈથાઈલ એમાઈનનું ઉત્કલનબિંદુ ઊંચું છે.
  • C
    એમોનિયા કરતાં મિથાઈલ એમાઈન વધુ બેઝિક છે.
  • D
    ડાયમિથાઈલ એમાઈનની બેઝિકતા મિથાઈલ એમાઈન કરતાં ઓછી છે.

Explore More

Similar Questions

હોફમાન પ્રક્રિયા દ્વારા નીચેનામાંથી કઈ નીપજ મળતી નથી?

Difficult
View Solution

નીચેની પ્રક્રિયાની અંતિમ મુખ્ય નીપજ કઈ છે?

$C_4H_{11}N$ ના કેટલા સમઘટકો દ્વિતીયક એમાઈન છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

ઇથાઇલ એમાઇનનું એસિટિલેશન કરવાથી $......$ મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo