પ્રાથમિક એમાઈન માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    આલ્કાઈલ એમાઈન એ એમોનિયા કરતાં પ્રબળ બેઈઝ છે.
  • B
    આલ્કાઈલ એમાઈન નાઈટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરીને આલ્કોહોલ બનાવે છે.
  • C
    આલ્કાઈલ એમાઈન એ એરાઈલ એમાઈન કરતાં પ્રબળ બેઈઝ છે.
  • D
    એરાઈલ એમાઈન નાઈટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરીને ફિનોલ બનાવે છે.

Explore More

Similar Questions

ઇથાઇલએમાઇન સાથે નાઇટ્રસ એસિડની પ્રક્રિયાથી શું ઉત્પન્ન થાય છે?

નીચેની પ્રક્રિયા પૂર્ણ કરો: $R-NH_2 + H_2SO_4 \to$

Difficult
View Solution

જલીય દ્રાવણમાં ઇથાઇલ એમાઇન્સની બેઝિકતાનો ક્રમ શું છે?

એમાઈન્સની એરિલસલ્ફોનિલ ક્લોરાઈડ સાથેની પ્રક્રિયા સમજાવો.

$n$-propylamine ને આલ્કોહોલિક આલ્કલી અને ક્લોરોફોર્મ સાથે ગરમ કરતા સંયોજન $X$ મળે છે. $X$ નું બંધારણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo