નીચેનામાંથી કયું સંયોજન ટોલન્સ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતું નથી?

  • A
    $CH_3CHO$
  • B
    $C_6H_5CHO$
  • C
    $HCOOH$
  • D
    $C_6H_5NO_2$

Explore More

Similar Questions

પ્રક્રિયાની નીપજ $(A)$ શું છે?

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં નીપજો $A$,$B$ અને $C$ શું છે?

ઉપરની પ્રક્રિયામાં $A$ શું છે?

વિધાન $I$: આલ્ડિહાઈડ $HCN$ સાથે પ્રક્રિયા કરીને સાયનોહાઈડ્રિન આપે છે.
વિધાન $II$: સાયનોહાઈડ્રિન એ એવું સંયોજન છે જેમાં એક જ કાર્બન પર હાઈડ્રોક્સી અને સાયનો સમૂહ આવેલા હોય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચેનામાંથી સાચો જવાબ પસંદ કરો.

એક કાર્બનિક સંયોજન $x$ જેમાં $C$,$O$ અને $H$ નો મોલર ગુણોત્તર સમાન છે,તેને $50\% \ KOH$ સાથે રિફ્લક્સ હેઠળ પ્રક્રિયા કરી એસિડિફિકેશન કરવાથી $y$ મળે છે. $y$ નું સૌથી સંભવિત બંધારણ કયું છે? [$x$ નું મોલર દળ $58 \ g \ mol^{-1}$ છે]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo