એનીલીનની $HNO_2$ સાથે નીચા તાપમાને પ્રક્રિયા કરતા અને પછી આલ્કલાઇન $\beta$-નેપ્થોલ દ્રાવણ સાથે પ્રક્રિયા કરતા મળતાં અવક્ષેપનો રંગ કયો હોય છે?

  • A
    કાળો
  • B
    લાલ
  • C
    સફેદ
  • D
    નારંગી

Explore More

Similar Questions

નીચેનામાંથી એરોમેટિક,મિશ્ર,$3^{\circ}$ એમાઈન ઓળખો.

નીચેનામાંથી કયો ક્રમ જલીય માધ્યમમાં બેઝિકતાનો સાચો છે?

શ્રેણીમાં નીપજ $C$ ઓળખો:
$CH_3CN$ $\xrightarrow{Na/C_2H_5OH} A$ $\xrightarrow{HNO_2} B$ $\xrightarrow{copper, 573 \ K} C$

નીચેનામાંથી કયું એમાઈન સૌથી નિર્બળ બેઈઝ છે?

નીચેના સંયોજનોમાં,તેમની બેઝિક પ્રબળતાનો વધતો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo