નીચેનામાંથી કઈ પ્રક્રિયા એમાઈન બનાવતી નથી?

  • A
    $R - X + NH_3 \rightarrow$
  • B
    $R - CH = NOH + 4[H] \xrightarrow{Na/C_2H_5OH}$
  • C
    $R - CN + 2H_2O \xrightarrow{H^+}$
  • D
    $R - CONH_2 + 4[H] \xrightarrow{LiAlH_4}$

Explore More

Similar Questions

આલ્કાઈલ સાયનાઈડની મેન્ડિયસ રિડક્શન પ્રક્રિયામાં નીચેનામાંથી કયા પ્રક્રિયકનો ઉપયોગ થાય છે?

એક મોલ એસીટામાઈડમાંથી એક મોલ ઈથાઈલએમાઈન તૈયાર કરવા માટે $H$ પરમાણુઓના કેટલા મોલની જરૂર પડે છે?

$C_4H_{11}N$ અણુસૂત્ર માટે કેટલા પ્રાથમિક એમાઈન શક્ય છે?

નીચેનામાંથી કઈ મેન્ડિયસ રિડક્શન (Mendius reduction) પ્રક્રિયા છે?

$N$-Ethylphthalimide નું જળવિભાજન કરવાથી શું મળે છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo