$CH_2 = C = CH_2$ નું બંધારણ કેવું છે?

  • A
    રેખીય
  • B
    સ્તરીય
  • C
    બીન-સ્તરીય
  • D
    ઘણા બધાં સંસ્પદન બંધારણો

Explore More

Similar Questions

બોરોન ટ્રાયફ્લોરાઈડ લુઈસ એસિડ તરીકે કેમ વર્તે છે?

નીચેનામાંથી કયા રૂપાંતરણમાં સંકરણ અને ભૂમિતિમાં ફેરફાર થાય છે?

$BF_3$,$SnCl_2$ અને $HgCl_2$ ના મધ્યસ્થ પરમાણુનું સંકરણ અનુક્રમે શું છે?

નીચેના અણુઓમાં કાર્બન-કાર્બન બંધ લંબાઈનો સાચો ક્રમ કયો છે?

નીચેનામાંથી કયા સંકરણ માટે બંધકોણ મહત્તમ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo