$CCl_4$ માં કાર્બનની ચાર સંયોજકતાઓ નીચેનામાંથી કોના ચાર ખૂણાઓ તરફ ગોઠવાયેલી હોય છે?

  • A
    ઘન
  • B
    અષ્ટકોણ
  • C
    પ્રીઝમ
  • D
    સમચતુષ્ફલક

Explore More

Similar Questions

બેરીલીયમ ફ્લોરાઇડ $(BeF_2)$ માં બેરીલીયમ પરમાણુનું સંકરણ શું છે?

ડાયબોરેન $(B_2H_6)$ માં બોરોનનું સંકરણ કયા પ્રકારનું છે?

$NO^{+}_2, NO^{-}_3$ અને $NH^{+}_4$ માં નાઇટ્રોજન પરમાણુની કક્ષકોનું સંકરણ અનુક્રમે ............. થશે.

ઇથિલીન અણુનો આકાર કેવો હોય છે?

નીચેનામાંથી કયું ખોટી રીતે જોડાયેલું છે?
સંકરણ $\to$ ભૂમિતિ $\to$ વપરાયેલ કક્ષકો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo