બે કાર્બન પરમાણુઓ વચ્ચે બનતા સિગ્મા અને પાઇ બંધ માટે નીચેનામાંથી ક્યું વિધાન સાચું નથી?

  • A
    સિગ્મા બંધ કાર્બન પરમાણુઓ વચ્ચે બંધની દિશા નક્કી કરે છે,પરંતુ પાઇ બંધને આ બાબતે કોઈ પ્રાથમિક અસર હોતી નથી.
  • B
    સિગ્મા બંધ એ પાઇ બંધ કરતાં નિર્બળ હોય છે.
  • C
    સિગ્મા બંધ અને પાઇ બંધની બંધ શક્તિ અનુક્રમે $264 \ kJ/mol$ અને $347 \ kJ/mol$ છે.
  • D
    સિગ્મા બંધની આસપાસ પરમાણુઓનું મુક્ત પરિભ્રમણ શક્ય છે,પરંતુ પાઇ બંધના કિસ્સામાં તે શક્ય નથી.

Explore More

Similar Questions

List-$I$ માં દર્શાવેલ ઓર્બિટલ ઓવરલેપ આકૃતિઓને List-$II$ માં આપેલ વર્ણન સાથે જોડો અને નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને સાચો જવાબ પસંદ કરો.
List-$I$:
$P$. બે $d$-ઓર્બિટલ્સ સમાન તબક્કામાં અક્ષીય રીતે ઓવરલેપ થાય છે.
$Q$. એક $p$-ઓર્બિટલ અને એક $d$-ઓર્બિટલ સમાન તબક્કામાં પાર્શ્વીય રીતે ઓવરલેપ થાય છે.
$R$. એક $p$-ઓર્બિટલ અને એક $d$-ઓર્બિટલ વિરુદ્ધ તબક્કામાં પાર્શ્વીય રીતે ઓવરલેપ થાય છે.
$S$. બે $d$-ઓર્બિટલ્સ વિરુદ્ધ તબક્કામાં અક્ષીય રીતે ઓવરલેપ થાય છે.
List-$II$:
$1$. $p-d$ $\pi$ એન્ટિબોન્ડિંગ
$2$. $d-d$ $\sigma$ બોન્ડિંગ
$3$. $p-d$ $\pi$ બોન્ડિંગ
$4$. $d-d$ $\sigma$ એન્ટિબોન્ડિંગ
કોડ્સ: $P \quad Q \quad R \quad S$

નીચેનામાંથી કયા ઓર્બિટલ ઓવરલેપને કારણે બંધન (bonding) થાય છે?

$p$-કક્ષકો વચ્ચેનો ખૂણો ...... છે.

આપેલ બંધારણમાં અનુક્રમે $\pi$ બંધો અને $\sigma$ બંધોની સંખ્યા કેટલી છે?

ઈથીન (ethene) ના બે કાર્બન પરમાણુઓ વચ્ચેના દ્વિબંધમાં શું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo