$M^{n+} + ne^- \rightarrow M$ રિડક્શન પ્રક્રિયા માટે નર્નસ્ટ સમીકરણનું સાચું નિરૂપણ કયું છે?

  • A
    $E_{M^{n+}/M} = E^o_{M^{n+}/M} + \frac{0.0591}{n} \log [M^{n+}]$
  • B
    $E_{M^{n+}/M} = E^o_{M^{n+}/M} - \frac{0.0591}{n} \log \frac{1}{[M^{n+}]}$
  • C
    $E_{M^{n+}/M} = E^o_{M^{n+}/M} + \frac{0.0591}{n} \log \frac{1}{[M^{n+}]}$
  • D
    આમાંથી એકપણ નહીં

Explore More

Similar Questions

જો $298 \, K$ તાપમાને $Cu^{+2}/Cu$ ના દ્રાવણને $100$ ગણું મંદ કરવામાં આવે,તો તેના અર્ધકોષ પોટેન્શિયલમાં કેટલો ફેરફાર થશે?

Difficult
View Solution

$Sn_{(s)} + 2Ag^{+}_{(aq)} \to Sn^{2+}_{(aq)} + 2Ag_{(s)}$ કોષનો વોલ્ટેજ શેના દ્વારા વધશે?

આપેલ કોષ પ્રક્રિયા $Zn + Cu^{2+} \rightarrow Cu + Zn^{2+}$ માટે પ્રમાણિત $EMF$,$25^oC$ તાપમાને $1.10 \ V$ છે. જ્યારે $0.1 \ M \ Cu^{2+}$ અને $0.1 \ M \ Zn^{2+}$ દ્રાવણોનો ઉપયોગ કરવામાં આવે ત્યારે $25^oC$ તાપમાને કોષ પ્રક્રિયાનો $EMF$ .......... $V$ થાય.

$pH = 1$ પર હાઈડ્રોજન ઈલેક્ટ્રોડનો રિડક્શન પોટેન્શિયલ ........ $V$ હોય છે.

$298 \ K$ તાપમાને $0.025 \ M \ CuSO_4$ ના દ્રાવણમાં ડૂબાડેલા $Cu$ ઇલેક્ટ્રોડનો ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ કેટલો હશે ($V$ માં)? ($Cu$ નો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ $0.34 \ V$ છે.)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo