વિદ્યુતવિભાજન દરમિયાન કૅથોડ પાસે વીજભારવિહીન બનતો ઘટક ...... છે.

  • A
    આયનો
  • B
    કેટાયન
  • C
    એનાયન
  • D
    $(A), (B)$ અને $(C)$ ત્રણેય

Explore More

Similar Questions

જ્યારે સોડિયમ ક્લોરાઇડના દ્રાવણનું વિદ્યુતવિભાજન કરવામાં આવે છે,ત્યારે કેથોડ પર મુક્ત થતો વાયુ કયો છે?

પ્લેટિનમ ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને પીગળેલા $CuCl_2$ નું વિદ્યુતવિભાજન કરવામાં આવે છે. એનોડ પર થતી પ્રક્રિયા કઈ છે?

નીચેનામાંથી કયા સંયોજનના જલીય દ્રાવણમાંથી વિદ્યુત પસાર કરવાથી તેનું વિઘટન થશે નહીં?

પિગળેલા $NaCl$ ના વિદ્યુતવિભાજનમાં એનોડ પર શું થાય છે?

લોખંડને કાટ લાગતો અટકાવવા માટે તેની સપાટી પર કઈ ધાતુનું વિદ્યુત-લેપન કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo