$11.5 \ g$ સોડિયમને મુક્ત કરવા માટે જરૂરી વિદ્યુતભાર ..... છે.

  • A
    $0.5 \ F$
  • B
    $0.1 \ F$
  • C
    $1.5 \ F$
  • D
    $96500 \ C$

Explore More

Similar Questions

કયું સમીકરણ ફેરાડેના વિદ્યુત વિભાજનના પ્રથમ નિયમને દર્શાવે છે? ($m \rightarrow$ દળ,$c \rightarrow$ પ્રવાહ,$t \rightarrow$ સમય,$z \rightarrow$ વિદ્યુત રાસાયણિક તુલ્યાંક)

$Ni$ ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને જલીય $Ni(NO_3)_2$ દ્રાવણના વિદ્યુતવિભાજનમાં,$1$ તુલ્યાંક વિદ્યુતભાર પસાર કરતા,કેથોડનું દળ $(Ni = 59)$ કેટલું બદલાય છે?

નિકલ નાઈટ્રેટ $[Ni(NO_3)_2]$ અને ક્રોમિયમ નાઈટ્રેટ $[Cr(NO_3)_3]$ ધરાવતા બે અલગઅલગ વિદ્યુત વિભાજન કોષોમાં સમાન વિદ્યુત જથ્થો પસાર કરવામાં આવે છે. જો પ્રથમ કોષમાં $0.3 \ g$ નિકલ જમા થાય,તો બીજા કોષમાં કેટલા ગ્રામ ક્રોમિયમ જમા થશે? ($Ni$ નો પરમાણ્વીય દળ $= 59$,$Cr$ નો પરમાણ્વીય દળ $= 52$)

વિદ્યુત-રાસાયણિક તુલ્યાંક (electrochemical equivalent) માટેનો $SI$ એકમ કયો છે?

નીચેનામાંથી કયા જલીય દ્રાવણમાં સમાન વિદ્યુતભાર પસાર કરવાથી ધાતુના મોલની સંખ્યા મહત્તમ મળશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo