નીચે દર્શાવેલા ત્રણ ગેલ્વેનિક કોષોના $EMF$ અનુક્રમે $E_1, E_2$ અને $E_3$ છે. તો,નીચેનામાંથી શું સાચું છે?
$(i)$ $Zn | Zn^{2+} (1 \ M) || Cu^{2+} (0.1 \ M) | Cu$
$(ii)$ $Zn | Zn^{2+} (1 \ M) || Cu^{2+} (1 \ M) | Cu$
$(iii)$ $Zn | Zn^{2+} (0.1 \ M) || Cu^{2+} (1 \ M) | Cu$

  • A
    $E_2 > E_3 > E_1$
  • B
    $E_3 > E_2 > E_1$
  • C
    $E_1 > E_2 > E_3$
  • D
    $E_1 > E_3 > E_2$

Explore More

Similar Questions

બે-ઇલેક્ટ્રોન ફેરફાર ધરાવતી કોષ પ્રક્રિયા માટે,$25 \ ^oC$ તાપમાને કોષનું પ્રમાણિત emf $0.295 \ V$ માલૂમ પડે છે. $25 \ ^oC$ તાપમાને પ્રક્રિયાનો સંતુલન અચળાંક કેટલો હશે?

$298 \ K$ તાપમાને નીચેની પ્રક્રિયા માટે કોષ પોટેન્શિયલ $0.096 \ V$ છે. $HCl$ દ્રાવણનો $pH$ ગણો. કોષ: $Sn_{(s)} | Sn^{2+} (0.05 \ M) || H^{+} (x \ M) | H_{2(g)} (1 \ bar) | Pt$ જ્યાં $E_{Sn^{2+}|Sn}^{\circ} = -0.14 \ V$ અને $E_{H^{+}|H_2}^{\circ} = 0.0 \ V$ છે.

$25^{\circ}C$ તાપમાને $Zn + Cu^{+2} \,(1 \, M) \rightarrow Cu + Zn^{+2} \,(1 \, M)$ પ્રક્રિયા ધરાવતા કોષનું પોટેન્શિયલ કેટલા વૉલ્ટ થાય ($, V$ માં)?

એક ઓક્સિડેશન-રિડક્શન પ્રક્રિયા જેમાં $3$ ઇલેક્ટ્રોનનું સ્થળાંતર થાય છે,તેની $25^{\circ} C$ તાપમાને $\Delta G^{\circ}$ નું મૂલ્ય $17.37 \ kJ \ mol^{-1}$ છે. $E_{\text{cell}}^{\circ}$ નું મૂલ્ય ($V$ માં) ........ $\times 10^{-2} \ V$ છે.
$(1 \ F = 96,500 \ C \ mol^{-1})$

ઇલેક્ટ્રોકેમિકલ કોષ $Pt \ | \ O_{2(g)} \ (1 \ bar) \ | \ HCl \ (aq) \ || \ M^{2+} \ (aq, 1.0 \ M) \ | \ M_{(s)}$ ધ્યાનમાં લો. તે pH કે જેની ઉપર એનોડ પર ઓક્સિજન વાયુ ઉત્પન્ન થવાનું શરૂ થશે તે . . . . . . છે (નજીકનો પૂર્ણાંક). $\left[ \text{આપેલ છે :} \ E^{\circ}_{M^{2+}/M} = 0.994 \ V, \ E^{\circ}_{O_{2}/H_{2}O} = 1.23 \ V, \ \frac{RT}{F}(2.303) = 0.059 \ V \ \text{આપેલ સ્થિતિએ} \right]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo