લેડ સંગ્રાહક કોષના ચાર્જિંગ દરમિયાન,નીચેનામાંથી શું થાય છે?

  • A
    $PbO_2$ અદ્રાવ્ય બને છે.
  • B
    $H_2SO_4$ ફરીથી ઉત્પન્ન થાય છે.
  • C
    લેડ ઈલેક્ટ્રોડ પર $PbSO_4$ જમા થાય છે.
  • D
    લેડ ઈલેક્ટ્રોડ પર $Pb$ જમા થાય છે.

Explore More

Similar Questions

$500^oC$ તાપમાને $Al_2O_3$ ના વિઘટન માટે ગિબ્સ ઉર્જા નીચે મુજબ છે:
$\frac{2}{3} Al_2O_3 \rightarrow \frac{4}{3} Al + O_2$
$\Delta_rG = +960 \ kJ \ mol^{-1}$
$500^oC$ તાપમાને એલ્યુમિનિયમ ઓક્સાઇડ $(Al_2O_3)$ ના વિદ્યુતવિભાજન રિડક્શન માટે જરૂરી પોટેન્શિયલ તફાવત ઓછામાં ઓછો ........ $V$ છે.

ગેલ્વેનિક કોષમાં વિદ્યુત પ્રવાહ વહેતી વખતે એનોડ દ્રાવણની સાંદ્રતા પર શું અસર થાય છે?

$Cl^{-}$ આયનોના ઓક્સિડેશન માટે પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલનું મૂલ્ય પાણી કરતા વધુ ધન છે. તેમ છતાં,જલીય સોડિયમ ક્લોરાઇડના વિદ્યુતવિભાજનમાં,પાણીને બદલે એનોડ પર $Cl^{-}$ નું ઓક્સિડેશન શા માટે થાય છે?

પાણીમાં લેડ નાઈટ્રેટનું સાંદ્ર દ્રાવણ શેમાં સંગ્રહિત કરી શકાય છે?

ઇલેક્ટ્રોકેમિકલ કોષ $H_{2(g)}, 1 \ atm | H^{+} (1 \ M) || Cu^{2+} (1 \ M) | Cu_{(s)}$ માં,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo