$25^o C$ તાપમાને,$0.1 \, N \, CH_3COOH$ ના દ્રાવણની મોલર વાહકતા $80 \, S \, cm^2 \, mol^{-1}$ છે અને અનંત મંદને મોલર વાહકતા $400 \, S \, cm^2 \, mol^{-1}$ છે. $CH_3COOH$ નો વિયોજન અંશ $(\alpha)$ કેટલો થાય?

  • A
    $1$
  • B
    $0.2$
  • C
    $0.1$
  • D
    $0.5$

Explore More

Similar Questions

$300 \ K$ તાપમાને $0.001 \ M$ $KCl$ દ્રાવણ ધરાવતા વાહકતા કોષનો અવરોધ $150 \ \Omega$ છે. જો $KCl$ દ્રાવણની વાહકતા $1.5 \times 10^{-4} \ \Omega^{-1} \ cm^{-1}$ હોય,તો કોષ અચળાંક કેટલો થશે ($cm^{-1}$ માં)?

List-$I$ ને List-$II$ સાથે જોડો:
List-$I$ (પેરામીટર) List-$II$ (એકમ)
$a$. કોષ અચળાંક $i$. $S\, cm^{2}\, mol^{-1}$
$b$. મોલર વાહકતા $ii$. પરિમાણરહિત
$c$. વાહકતા $iii$. $m^{-1}$
$d$. વિદ્યુતવિભાજ્યના વિયોજનની માત્રા $iv$. $\Omega^{-1}\, m^{-1}$

નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

કઈ સાંદ્રતા ધરાવતા દ્રાવણ માટે મોલર વાહકતા મહત્તમ હોય છે ($M$ માં)?

$ohm^{-1}$ એકમ કોના માટે વપરાય છે?

$25^{\circ} C$ તાપમાને,પ્રબળ વિદ્યુતવિભાજ્યો $NaOH$,$NaCl$ અને $BaCl_2$ માટે અનંત મંદને મોલર વાહકતા અનુક્રમે $248 \times 10^{-4}$,$126 \times 10^{-4}$ અને $280 \times 10^{-4} \ S \ m^2 \ mol^{-1}$ છે. તો $S \ m^2 \ mol^{-1}$ માં $\lambda_m^{\circ} Ba(OH)_2$ નું મૂલ્ય કેટલું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo