$200 \ cm^3$ દ્રાવણમાં $1.0 \ g$ નિર્જળ $BaCl_2$ ધરાવતા દ્રાવણની વિશિષ્ટ વાહકતા $0.0058 \ S \ cm^{-1}$ છે. દ્રાવણની મોલર અને તુલ્ય વાહકતા ગણો. ($BaCl_2$ નો અણુભાર $= 208 \ g \ mol^{-1}$)

  • A
    $241.67, \ 120.83$
  • B
    $325.67, \ 250.83$
  • C
    $193.67, \ 183.83$
  • D
    $271.67, \ 130.83$

Explore More

Similar Questions

$25\,^{\circ}C$ તાપમાને $KCl$ ના નોર્મલ દ્રાવણની વિશિષ્ટ વાહકતા $0.002765\,S\,cm^{-1}$ છે. કોષનો અવરોધ $400\,\Omega$ છે. તો કોષ અચળાંક કેટલો હશે ($,cm^{-1}$ માં)?

Difficult
View Solution

$0.2 \, M$ વિદ્યુત વિભાજ્ય દ્રાવણનો અવરોધ $50 \, \Omega$ છે. દ્રાવણની વિશિષ્ટ વાહકતા $1.3 \, S \, m^{-1}$ છે. જો એ જ વિદ્યુત વિભાજ્યના $0.4 \, M$ દ્રાવણનો અવરોધ $260 \, \Omega$ હોય,તો તેની મોલર વાહકતા કેટલી થાય?

વિધાનો $S_1$ અને $S_2$ ધ્યાનમાં લો:
$S_1$: વિદ્યુતવિભાજ્યની સાંદ્રતામાં ઘટાડો થવાથી વાહકતા હંમેશા વધે છે.
$S_2$: વિદ્યુતવિભાજ્યની સાંદ્રતામાં ઘટાડો થવાથી મોલર વાહકતા હંમેશા વધે છે.
નીચેનામાંથી સાચો વિકલ્પ કયો છે?

$141 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ મોલર વાહકતા ધરાવતા વિદ્યુતવિભાજ્યના $0.01 \ M$ દ્રાવણની વાહકતાનું મૂલ્ય શું છે?

$0.1 \, M$ સાંદ્રતા ધરાવતા વિદ્યુતવિભાજ્યના દ્રાવણથી ભરેલા વાહકતા કોષનો અવરોધ $100 \, \Omega$ છે. આ દ્રાવણની વાહકતા $1.29 \, S \, m^{-1}$ છે. જ્યારે તે જ કોષને $0.2 \, M$ સાંદ્રતા ધરાવતા તે જ દ્રાવણથી ભરવામાં આવે ત્યારે તેનો અવરોધ $520 \, \Omega$ થાય છે. તો $0.2 \, M$ સાંદ્રતા ધરાવતા વિદ્યુતવિભાજ્યના દ્રાવણની મોલર વાહકતા ..........$\times 10^{-4} \, S \, m^2 \, mol^{-1}$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo