$Al^{3+}$ ના દ્રાવણમાંથી ચોક્કસ જથ્થામાં વિદ્યુતભાર પસાર કરતા કેથોડ પર $4.5 \ g$ એલ્યુમિનિયમ (પરમાણ્વીય દળ $27 \ amu$) જમા થાય છે. જો સમાન જથ્થામાં વિદ્યુતભાર $H^{+}$ આયનોમાંથી પસાર કરવામાં આવે,તો $STP$ એ કેટલા $L$ હાઈડ્રોજન વાયુ ઉત્પન્ન થશે?

  • A
    $44.8$
  • B
    $11.2$
  • C
    $22.4$
  • D
    $5.6$

Explore More

Similar Questions

ફેરાડેના વિદ્યુતવિભાજનના નિયમો જણાવો અને તેના ઉપયોગો લખો.

$NaCl$ ના દ્રાવણમાંથી $30 \ minutes$ માટે $1 \ A$ વિદ્યુતપ્રવાહ પસાર કરતા કેટલો ક્લોરિન મુક્ત થશે?

$Cu^{2+}$ ના બે મોલનું $Cu$ માં રિડક્શન કરવા માટે કેટલો વિદ્યુતભાર જરૂરી છે?

જો સિલ્વર નાઈટ્રેટ અને ક્યુપ્રીક ક્ષારના દ્રાવણને શ્રેણીમાં જોડીને સમાન વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે,તો જ્યારે $1.08 \ g$ સિલ્વર જમા થાય ત્યારે કોપરનું જમા થતું વજન $gm$ માં કેટલું હશે?

$KCl$ ના દ્રાવણમાંથી વિદ્યુતપ્રવાહ પસાર કરતા $19.5 \ g$ પોટેશિયમ જમા થાય છે. જો તેટલો જ વિદ્યુત જથ્થો એલ્યુમિનિયમ ક્લોરાઈડના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે,તો જમા થતા એલ્યુમિનિયમનું પ્રમાણ ............ $g$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo