એસિડના મંદ દ્રાવણમાંથી $1 \ Faraday$ વિદ્યુતભાર પસાર કરતા $S.T.P.$ એ ઉત્પન્ન થતા $H_2$ વાયુનું કદ ($mL$ માં) કેટલું થાય?

  • A
    $22400$
  • B
    $1120$
  • C
    $2240$
  • D
    $11200$

Explore More

Similar Questions

$AgNO_3$ ના દ્રાવણમાંથી $0.5 \, A$ નો વિદ્યુતપ્રવાહ $1 \, h$ સુધી પસાર કરવામાં આવે ત્યારે કેથોડ પર જમા થતા $Ag$ (પરમાણ્વીય દળ $= 108$) નો જથ્થો આશરે $... \, g$ છે.

$1 \ bar$ દબાણ અને $300 \ K$ તાપમાને પ્રતિ મિનિટ $250 \ mL$ $O_2$ વાયુ મેળવવા માટે ગ્રેફાઇટ ઇલેક્ટ્રોડ ધરાવતા $Na_2SO_4$ ના દ્રાવણમાંથી કેટલા એમ્પિયર વિદ્યુતપ્રવાહ પસાર કરવો જોઈએ? $[R = 0.08314 \ L \ bar \ K^{-1} \ mol^{-1}]$

એક સિલ્વર વોલ્ટામીટરને વોટર વોલ્ટામીટર સાથે જોડીને તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. વિદ્યુતવિભાજનના અંતે સિલ્વર વોલ્ટામીટરના કેથોડનું વજન $0.108 \ g$ વધે છે. $STP$ એ મુક્ત થતા ઓક્સિજનનું કદ ............... $cm^{3}$ છે.

$0.20 \ M \ Cr^{3+}$ ના $250.0 \ mL$ નમૂનાનું $96.5 \ A$ ના પ્રવાહ સાથે વિદ્યુતવિભાજન કરવામાં આવે છે. જો બાકી રહેલ $[Cr^{3+}]$ $0.1 \ M$ હોય,તો પ્રક્રિયાનો સમયગાળો $............. \ s$ છે ($Cr$ નું પરમાણ્વીય દળ $= 52$).

Difficult
View Solution

$NaCl$ ના $600 \ mL$ જલીય દ્રાવણનું $5 \ min$ માટે વિદ્યુતવિભાજન કરતા દ્રાવણની $pH$ $12$ થાય છે. આ વિદ્યુતવિભાજન માટે વપરાયેલ પ્રવાહ (એમ્પીયરમાં) $...........$ છે. $(Nearest \ integer)$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo