યાદી-$I$ નાં સંયોજનોને યાદી-$II$ નાં રાસાયણિક સૂત્રો સાથે જોડો અને નીચે આપેલા સંકેતોનો ઉપયોગ કરીને સાચો જવાબ પસંદ કરો:
યાદી-$I$ (સંયોજનો) | યાદી-$II$ (સૂત્રો)
$(A)$ પ્લાસ્ટર ઓફ પેરિસ | $(i) \, CaSO_4 \cdot 2H_2O$
$(B)$ એપ્સોમાઇટ | $(ii) \, CaSO_4 \cdot \frac{1}{2} H_2O$
$(C)$ કિસેરાઇટ | $(iii) \, MgSO_4 \cdot 7H_2O$
$(D)$ જીપ્સમ | $(iv) \, MgSO_4 \cdot H_2O$

  • A
    $(A)-(iii), (B)-(iv), (C)-(i), (D)-(ii)$
  • B
    $(A)-(ii), (B)-(iii), (C)-(iv), (D)-(i)$
  • C
    $(A)-(i), (B)-(ii), (C)-(iii), (D)-(iv)$
  • D
    $(A)-(iv), (B)-(iii), (C)-(ii), (D)-(i)$

Explore More

Similar Questions

આલ્કલાઈન અર્થધાતુ કાર્બોનેટની ઉષ્મીય સ્થિરતાનો ઘટતો ક્રમ નીચેનામાંથી કયો છે?

સાચું/સાચા વિધાન(નો) પસંદ કરો:
$A.$ બેરિલિયમ ઓક્સાઇડ પ્રકૃતિમાં સંપૂર્ણપણે એસિડિક છે.
$B.$ બેરિલિયમ કાર્બોનેટને $CO_2$ ના વાતાવરણમાં રાખવામાં આવે છે.
$C.$ બેરિલિયમ સલ્ફેટ પાણીમાં સરળતાથી દ્રાવ્ય છે.
$D.$ બેરિલિયમ અસામાન્ય વર્તણૂક દર્શાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

$BeO$,$HF$ સાથે એમોનિયાની હાજરીમાં પ્રક્રિયા કરીને $[A]$ આપે છે,જેનું ઉષ્મીય વિઘટન થતા $[B]$ અને એમોનિયમ ફ્લોરાઈડ મળે છે. $[A]$ માં $Be$ નો ઓક્સિડેશન આંક $.....$ છે.

મોર્ટાર એ નીચેનામાંથી કોનું મિશ્રણ છે?

વિધાન : $Be$ અને $Al$ બંને અનુક્રમે $BeF_4^{2-}$ અને $AlF_6^{3-}$ જેવા સંકીર્ણો બનાવી શકે છે,$BeF_6^{3-}$ બનતું નથી.
કારણ : $Be$ ના કિસ્સામાં,તેની સૌથી બહારની કક્ષામાં કોઈ ખાલી $d-$ કક્ષકો હાજર હોતી નથી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo