સિમેન્ટ પ્લાસ્ટરના ક્યોરિંગ (curing) દરમિયાન સમયાંતરે પાણી છાંટવામાં આવે છે. આ પ્રક્રિયા શામાં મદદ કરે છે?

  • A
    હાઈડ્રેટેડ સિલિકેટના આંતરબંધિત સોય જેવા સ્ફટિકોના વિકાસમાં
  • B
    હાઈડ્રેટેડ રેતી અને કાંકરીને સિમેન્ટ સાથે મિશ્ર કરવામાં
  • C
    રેતીનું સિલિસિક એસિડમાં રૂપાંતર કરવામાં
  • D
    તેને ઠંડું રાખવામાં

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું ડોલોમાઈટ છે?

એક તત્વ $P$ નો પરમાણુ ક્રમાંક $56$ છે. તેના હેલાઈડનું સૂત્ર શું હશે?

ખાલી જગ્યા પૂરો:
$(1)$ કેલ્શિયમ અને બેરિલિયમની જ્યોતનો રંગ અનુક્રમે ...... અને ....... છે.
$(2)$ કેલ્શિયમનું જથ્થાત્મક વિશ્લેષણ ........ દ્વારા કરવામાં આવે છે.
$(3)$ બેરિલિયમ પાવડર હવામાં સળગાવતા તે તેજસ્વી રીતે સળગે છે અને ...... તથા ....... આપે છે.
$(4)$ બેરિલિયમ હાઇડ્રોક્સાઇડ આલ્કલીમાં ઓગળતા ....... આપે છે.

Difficult
View Solution

આલ્કલાઇન અર્થ મેટલ સલ્ફેટ,જેની હાઇડ્રેશન એન્થાલ્પી તેની લેટીસ એનર્જી કરતા વધારે છે તે કયું છે?

$Be, Mg, Ca, Sr$ ની ઘનતાનો સાચો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo