નીચેના બધા જ પદાર્થો પાણી સાથે પ્રક્રિયા કરે છે. નીચેનામાંથી કઈ જોડ પાણી સાથે પ્રક્રિયા કરીને એક સરખી વાયુરૂપ નિપજ આપશે?

  • A
    $K$ અને $KO_2$
  • B
    $Na$ અને $Na_2O_2$
  • C
    $Ca$ અને $CaH_2$
  • D
    $Ba$ અને $BaO_2$

Explore More

Similar Questions

$Be, Mg, Ca, Sr$ ની ઘનતાનો સાચો ક્રમ કયો છે?

આલ્કલાઇન અર્થ ધાતુઓનો કયો ગુણધર્મ તેમના પરમાણુ ક્રમાંક સાથે વધે છે?

$CaCO_3$ પર મંદ $HCl$ ની પ્રક્રિયાથી ઉત્પન્ન થતા વાયુ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

નીચેનામાંથી સાચા વિધાનો ઓળખો.
$(A)$ $BeSO_4$ પાણીમાં દ્રાવ્ય છે.
$(B)$ $BeO$ એ ઉભયગુણી ઓક્સાઇડ છે.
$(C)$ $CaCO_3$ ને $1070-1270 \ K$ તાપમાને ગરમ કરવાથી $CO$ મેળવી શકાય છે.

કયા એકમાં $Ca$ અને $Mg$ બંને હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo