સોડિયમ ધાતુ ધાત્વિક ચળકાટ દર્શાવે છે,તે નીચેનામાંથી કઈ રીતે સમજાવી શકાય?

  • A
    સોડિયમ આયનોના પ્રસરણને કારણે
  • B
    મુક્ત ઈલેક્ટ્રોનના આંદોલનોને કારણે
  • C
    મુક્ત પ્રોટોન્સ ઉત્તેજિત થવાને કારણે
  • D
    બોડી સેન્ટર્ડ ક્યુબિક લેટાઈસના અસ્તિત્વને કારણે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા નાઈટ્રેટને ગરમ કરવાથી તેનો ઓક્સાઈડ મળતો નથી?

સમૂહ $1$ ના તત્વોની આયનીકરણ ઉર્જામાં સમૂહમાં નીચે તરફ જતાં કેવો ફેરફાર થાય છે?

ફ્લેમ ટેસ્ટમાં આલ્કલી ધાતુઓ દ્વારા ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિનો ક્રમ નીચે મુજબ છે:

સોલ્વે એમોનિયા પદ્ધતિમાં સોડિયમ બાયકાર્બોનેટનું અવક્ષેપન શાને કારણે થાય છે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો :
યાદી-$I$ યાદી-$II$
$(a)$ $NaOH$ $(i)$ એસિડિક
$(b)$ $Be(OH)_{2}$ $(ii)$ બેઝિક
$(c)$ $Ca(OH)_{2}$ $(iii)$ ઉભયગુણી
$(d)$ $B(OH)_{3}$
$(e)$ $Al(OH)_{3}$

નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo