આપેલી સાંદ્રતાએ નીચે આપેલા કેટાયનોની આયોનિક વાહકતાનો ક્રમ કયો હશે?

  • A
    $Li^+ < Na^+ < K^+ < Rb^+$
  • B
    $Li^+ > Na^+ > K^+ > Rb^+$
  • C
    $Li^+ > Na^+ < K^+ < Rb^+$
  • D
    $Li^+ = Na^+ < K^+ < Rb^+$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું $NaOH$ ના વધારામાં અદ્રાવ્ય છે?

સમૂહ $1$ ના તત્વોની આયનીકરણ ઉર્જામાં સમૂહમાં નીચે તરફ જતાં કેવો ફેરફાર જોવા મળે છે?

લિથિયમ અન્ય આલ્કલી ધાતુઓથી કેવી રીતે અલગ પડે છે?

$NaOH$ સાથેની પ્રક્રિયામાં ઝિંક $(II)$ આયન પહેલા સફેદ અવક્ષેપ આપે છે જે વધારાના $NaOH$ માં ઓગળી જાય છે,તેનું કારણ શું છે?

જ્યારે પદાર્થ $A$ ની પ્રક્રિયા પાણી સાથે થાય ત્યારે તે દહનશીલ વાયુ $B$ અને પદાર્થ $C$ નું પાણીમાં દ્રાવણ આપે છે. જ્યારે અન્ય પદાર્થ $D$ દ્રાવણ $C$ ની સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે તે સમાન વાયુ $B$ ઉત્પન્ન કરે છે,જે મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે ઓરડાના તાપમાને પ્રક્રિયા કરવા છતાં પણ મળે છે. $A$ બન્સેન બર્નરની જ્યોતમાં સોનેરી પીળા રંગની જ્યોત આપે છે. તો $A, B, C$ અને $D$ અનુક્રમે શું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo