$Li, Be, B$ અને $Na$ માટે પ્રથમ આયનીકરણ ઉર્જાનો સાચો ક્રમ કયો છે?

  • A
    $Li > Be > B > Na$
  • B
    $Be > B > Li > Na$
  • C
    $Na > Li > B > Be$
  • D
    $Be > Li > B > Na$

Explore More

Similar Questions

એક તત્વની ક્રમિક $5$ આયનીકરણ ઉર્જાઓ અનુક્રમે $800, 2427, 3658, 25024$ અને $32824 \ kJ/mol$ છે. ઉપરના મૂલ્યોનો ઉપયોગ કરીને તે તત્વ કયા સમૂહમાં છે તે જણાવો:

આયનીકરણ એન્થાલ્પી એટલે શું? આયનીકરણ એન્થાલ્પીનો એકમ શું છે?

$C$,$N$,$O$,અને $F$ ની દ્વિતીય $I.E.$ નો સાચો ક્રમ કયો છે?

Difficult
View Solution

નીચેનામાંથી કોની આયનીકરણ એન્થાલ્પી (ionization potential) સૌથી ઓછી છે?

$Na$,$Ne$,$Mg$ અને $Al$ ની બીજી આયનીકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ નીચેનામાંથી કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo