વિધાન: $Na_2S_4O_6$ માં સલ્ફરનો સરેરાશ ઓક્સિડેશન આંક $2.5$ છે.
કારણ: બે $S$ પરમાણુઓ સીધા $O$-પરમાણુઓ સાથે જોડાયેલા નથી.

  • A
    વિધાન અને કારણ બંને સત્ય છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    વિધાન અને કારણ બંને સત્ય છે,પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન સાચું છે,પરંતુ કારણ ખોટું છે.
  • D
    વિધાન અને કારણ બંને ખોટાં છે.

Explore More

Similar Questions

જ્યારે $SO_2$ ને પોટેશિયમ ડાયક્રોમેટના એસિડિક દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે,ત્યારે ક્રોમિયમ સલ્ફેટ બને છે. ક્રોમિયમના ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર શું છે?

$Fe_{0.94}O$ માં $Fe$ નો ઓક્સિડેશન આંક કેટલો થાય?

કયા સંયોજનમાં નાઈટ્રોજનનો ઓક્સિડેશન આંક $-1$ છે?

$H_4P_2O_5$,$H_4P_2O_6$ અને $H_4P_2O_7$ માં $P$ ના ઓક્સિડેશન આંક અનુક્રમે શું છે?

જ્યારે $MnSO_4$ ને ..... માં રૂપાંતરિત કરવામાં આવે ત્યારે તેનો તુલ્યભાર તેના અણુભાર કરતાં અડધો થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo