$1 \ mol \ MnO_4^{2-}$ તટસ્થ જલીય માધ્યમમાં ડિસપ્રપોરનેશન (disproportionation) પામીને શું આપશે?

  • A
    $\frac{2}{3} \ mol \ MnO_4^-, \frac{1}{3} \ mol \ MnO_2$
  • B
    $\frac{1}{3} \ mol \ MnO_4^-, \frac{2}{3} \ mol \ MnO_2$
  • C
    $\frac{1}{3} \ mol \ Mn_2O_7, \frac{1}{3} \ mol \ MnO_2$
  • D
    $\frac{2}{3} \ mol \ Mn_2O_7, \frac{1}{3} \ mol \ MnO_2$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિષમીકરણ (disproportionation) પ્રક્રિયા અનુભવતું નથી?

$PhCHO \xrightarrow{OH^{-}} PhCH_2OH + PhCOO^{-}$
આ પ્રક્રિયા એ શેનું ઉદાહરણ છે -

નીચેનામાંથી કુલ કેટલી સ્પીસીઝ વિષમીકરણ (disproportionation) પ્રક્રિયા અનુભવી શકે છે . . . . . . .
$H_2O_2$,$ClO_3^{-}$,$P_4$,$Cl_2$,$Ag$,$Cu^{+}$,$F_2$,$NO_2$,$K^{+}$

નીચેનામાંથી કયું પોટેશિયમ ક્લોરેટના વિષમીકરણ (disproportionation) ને દર્શાવે છે?

નીચેની પ્રક્રિયા પરથી તમે કેવા પ્રકારની માહિતી મેળવી શકો છો?
$(CN)_{2}(g) + 2OH^{-}(aq) \rightarrow CN^{-}(aq) + CNO^{-}(aq) + H_{2}O(l)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo