નીચેનામાંથી કઈ ધાતુ મંદ $H_2SO_4$ ના દ્રાવણમાંથી $H_2$ વાયુ મુક્ત કરશે નહીં?

  • A
    $Zn$
  • B
    $Al$
  • C
    $Cu$
  • D
    $Mg$

Explore More

Similar Questions

જ્યારે ચાંદીની વીંટીને એસિડિક દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે શું થશે?

કોષ $Al | Al^{3+} || H^+ | H_{2(g)}, Pt$ માટે $E^{\circ}_{cell}$ ની ગણતરી કરો,જો $E^{\circ}_{Al^{3+}/Al} = -1.66 \ V$ આપેલ હોય. ($V$ માં)

આપેલ પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ:
$Fe^{2+} + 2e^- \to Fe; E^o = -0.440 \ V$
$Fe^{3+} + 3e^- \to Fe; E^o = -0.036 \ V$
$Fe^{3+} + e^- \to Fe^{2+}$ માટે પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ $(E^o)$ .............. $V$ છે.

કોષ પ્રક્રિયા $2Ce^{4+} + Co \to 2Ce^{3+} + Co^{2+}$ માટે,$E^\circ_{cell} = 1.89 \ V$ છે. જો $E^\circ_{Co^{2+}/Co} = -0.28 \ V$ હોય,તો $E^\circ_{Ce^{4+}/Ce^{3+}}$ કેટલું થશે?

નીચેના પૈકી કયા ઇલેક્ટ્રોડનો ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ શૂન્ય હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo