$CaOCl_2$ માં $Cl$ નો ઓક્સિડેશન આંક શું છે?

  • A
    $0$
  • B
    $1$
  • C
    $-1$
  • D
    $+1, -1$

Explore More

Similar Questions

$S_8$,$S_2F_2$ અને $H_2S$ માં સલ્ફરના ઓક્સિડેશન આંક અનુક્રમે કેટલા હશે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં ઓક્સિડેશન કે રિડક્શનનો સમાવેશ થતો નથી?

વિધાન: કેટલાક કિસ્સાઓમાં ઓક્સિજન ધન ઓક્સિડેશન આંક ધરાવે છે. પરિણામે તે વિદ્યુતઋણ તત્વ છે.
કારણ: ફ્લોરિન એ ઓક્સિજન કરતાં વધુ વિદ્યુતઋણ છે.

Difficult
View Solution

$CrO_4^{2-}$ આયન અને $K_2Cr_2O_7$ માં $Cr$ નો ઓક્સિડેશન આંક અનુક્રમે ગણો.

આલ્કલાઇન સ્થિતિમાં $KMnO_4$ ની પ્રક્રિયા $2KMnO_4 + 2KOH \to 2K_2MnO_4 + H_2O + [O]$ મુજબ થાય છે. $KMnO_4$ નું તુલ્ય વજન કેટલું હશે? ($K = 39$,$Mn = 55$,$O = 16$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo