જ્યારે $IO_4^-$ નું એસિડિક માધ્યમમાં $I_2$ માં રૂપાંતર થાય ત્યારે તેનો તુલ્યભાર કેટલો હોય?

  • A
    $\frac{M}{6}$
  • B
    $\frac{M}{7}$
  • C
    $\frac{M}{3}$
  • D
    $\frac{M}{5}$

Explore More

Similar Questions

પ્રક્રિયા $I^{-} + ClO_3^{-} + H_2SO_4 \to Cl^{-} + HSO_4^{-} + I_2$ માટે (કોઈ મુક્ત $H^{+}$ હાજર નથી),સંતુલિત સમીકરણ માટે સાચું વિધાન પસંદ કરો (સહગુણકો નાનામાં નાના પૂર્ણાંક ગુણોત્તરમાં છે).

Difficult
View Solution

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A$,$B$,$C$,$D$ નક્કી કરો.
$Cl_{2(g)} + 2KI(aq.) \longrightarrow 2KCl(aq.) + I_2(s)$

$0.2 \ mol$ $Cr_2O_7^{2-}$ નું $Cr^{3+}$ માં રિડક્શન કરવા માટે જરૂરી ઇલેક્ટ્રોનના મોલની સંખ્યા કેટલી છે?

$KMnO_4$ અને $HCl$ વચ્ચેની પ્રક્રિયાનું પરિણામ શું છે?

રેડોક્ષ પ્રક્રિયા $x \ MnO + y \ PbO_2 + z \ HNO_3 \to a \ HMnO_4 + b \ Pb(NO_3)_2 + c \ H_2O$ માં $x, y, z$ ના મૂલ્યો શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo