$3Br_2 + 6CO_3^{2-} + 3H_2O \to 5Br^- + BrO_3^- + 6HCO_3^-$ પ્રક્રિયામાં,નીચેનામાંથી શું સાચું છે?

  • A
    બ્રોમીનનું ઓક્સિડેશન થાય છે અને કાર્બોનેટનું રિડક્શન થાય છે.
  • B
    બ્રોમીનનું રિડક્શન થાય છે અને પાણીનું ઓક્સિડેશન થાય છે.
  • C
    બ્રોમીનનું રિડક્શન કે ઓક્સિડેશન થતું નથી.
  • D
    બ્રોમીનનું રિડક્શન અને ઓક્સિડેશન બંને થાય છે.

Explore More

Similar Questions

$MnO_4^{2-}$ $(1 \ mol)$ નું તટસ્થ જલીય દ્રાવણમાં ડીસ્પ્રપોર્સનેશન નીચેનામાંથી શેમાં થશે?

$3I_2 + 6NaOH \to NaIO_3 + 5NaI + 3H_2O$ પ્રક્રિયામાં કયો પદાર્થ ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે?

નીચેની પ્રક્રિયામાં,$R.T.$ પર સંપૂર્ણ જળવિભાજનની નીપજોમાં રેખાંકિત પરમાણુ માટે ઓક્સિડેશન આંક નક્કી કરો:
$H_2\underline{S}_2O_6 + H_2O \longrightarrow H_2SO_3 + H_2SO_4$

Difficult
View Solution

કેનિઝારો પ્રક્રિયા કયા પ્રકારની ઘટના દર્શાવે છે?

$3 ClO_{3}^{-}(aq) \rightarrow ClO^{-}(aq) + 2 ClO_{3}^{-}(aq)$ એ શેનું ઉદાહરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo