નીચેના પદાર્થોને $Mn$ ના ઓક્સિડેશન આંકના વધતા ક્રમમાં ગોઠવો: $MnCl_2, MnO_2, Mn(OH)_3, KMnO_4$.

  • A
    $MnCl_2 < MnO_2 < Mn(OH)_3 < KMnO_4$
  • B
    $MnO_2 < MnCl_2 < Mn(OH)_3 < KMnO_4$
  • C
    $Mn(OH)_3 < MnCl_2 < MnO_2 < KMnO_4$
  • D
    $MnCl_2 < Mn(OH)_3 < MnO_2 < KMnO_4$

Explore More

Similar Questions

$CH_2Cl_2$ માં કાર્બનનો ઓક્સિડેશન આંક કેટલો છે?

એક સંયોજનમાં $A$,$B$ અને $C$ એમ ત્રણ તત્વોના પરમાણુઓ છે. જો $A$ નો ઓક્સિડેશન આંક $+2$,$B$ નો $+5$ અને $C$ નો $-2$ હોય,તો સંયોજનનું શક્ય સૂત્ર કયું છે?

$N_3H$ માં નાઈટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા શું છે?

$Na_2S_4O_6$ માં બે પ્રકારના સલ્ફર પરમાણુઓના ઓક્સિડેશન આંક વચ્ચેનો તફાવત કેટલો હશે?

એવા પદાર્થોની યાદી સૂચવો જેમાં કાર્બન $-4$ થી $+4$ સુધીની અને નાઇટ્રોજન $-3$ થી $+5$ સુધીની ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવી શકે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo