પાણીનું ક્રાંતિક તાપમાન $O_2$ કરતા વધારે છે કારણ કે $H_2O$ અણુઓ ......

  • A
    $O_2$ કરતા ઓછા ઇલેક્ટ્રોન ધરાવે છે.
  • B
    બે સહસંયોજક બંધ ધરાવે છે.
  • C
    $V$-આકાર ધરાવે છે.
  • D
    દ્વિ-ધ્રુવ ચાકમાત્રા (dipole moment) ધરાવે છે.

Explore More

Similar Questions

શૂન્ય ન હોય તેવી દ્વિધ્રુવીય ચાકમાત્રા (dipole moment) ધરાવતો અણુ કયો છે?

$H_2S$ ની ભૂમિતિ અને ડાયપોલ મોમેન્ટ અનુક્રમે શું છે?

નીચેનામાંથી કોણ દ્વિધ્રુવ ચાકમાત્રા (dipole moment) દર્શાવે છે?

સાયનાઇડ આયન,$CN^{-}$ અને $N_2$ આઇસોઇલેક્ટ્રોનિક છે. પરંતુ $CN^{-}$ થી વિપરીત,$N_2$ રાસાયણિક રીતે નિષ્ક્રિય છે કારણ કે

કયા અણુનો ડાયપોલ મોમેન્ટ શૂન્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo