$1 \, atm$ દબાણે $N_2$ વાયુની $rms$ ઝડપ $STP$ એ $CO_2$ ની $rms$ ઝડપ જેટલી કયા તાપમાને થશે?

  • A
    $-99.27 \, ^\circ C$
  • B
    $-99.27 \, K$
  • C
    $-9.927 \, ^\circ C$
  • D
    $156 \, ^\circ C$

Explore More

Similar Questions

જાતિઓનો $NTP$ પર $rms$ વેગ કયા સમીકરણ દ્વારા ગણી શકાય?

નીચેના અણુઓના પ્રસરણ દરનો સાચો ક્રમ જણાવો.

નીચેના માટે સૂત્રો આપો:
$(i)$ અણુઓની સરેરાશ ઝડપ $(u_{av})$
$(ii)$ સૌથી વધુ સંભાવ્ય ઝડપ $(u_{mp})$
$(iii)$ સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ $(u_{rms})$

જો એક વાયુનું તાપમાન $27\,^oC$ થી વધારીને $927\,^oC$ કરવામાં આવે,તો તેની $rms$ ઝડપમાં શું ફેરફાર થશે?

નીચેનામાંથી કયો વાયુ $25,^{\circ}C$ તાપમાને મહતમ $R.M.S.$ વેગ ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo