અચળ કદે નિશ્ચિત મોલ સંખ્યા ધરાવતા વાયુ માટે,તાપમાનના વધારા સાથે વાયુના દબાણમાં વધારો થવાનું કારણ શું છે?

  • A
    અણુઓ વચ્ચેની અથડામણનો દર વધવાને કારણે
  • B
    સરેરાશ આણ્વીય ગતિ વધવાને કારણે
  • C
    આણ્વીય આકર્ષણમાં વધારો થવાને કારણે
  • D
    મીન ફ્રી પાથમાં ઘટાડો થવાને કારણે

Explore More

Similar Questions

$127 \ ^oC$ તાપમાને $4 \ mol$ $N_2$ વાયુની ગતિઊર્જા ............. $cal$ થશે.

જો વાયુનું વિસ્તરણ અચળ તાપમાને કરવામાં આવે,તો નીચેનામાંથી શું સાચું છે?

આદર્શ વાયુઓ માટે ખોટું વિધાન શોધો.

જો કોઈ વાયુ અચળ તાપમાને વિસ્તરણ પામે,તો તે સૂચવે છે કે

$27\,^oC$ તાપમાને $2$ મોલ $N_2$ ની ગતિશક્તિ ............ $J$ હશે? $(R = 8.314\, JK^{-1}\,mol^{-1})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo