$\frac{N}{n}$ નું આંકડાકીય મૂલ્ય શું છે? (જ્યાં $N$ એ આપેલા વાયુના નમૂનામાં અણુઓની સંખ્યા છે અને $n$ એ વાયુના મોલની સંખ્યા છે.)

  • A
    $8.314$
  • B
    $6.02 \times 10^{23}$
  • C
    $0.0821$
  • D
    $1.66 \times 10^{-19}$

Explore More

Similar Questions

પાણીનો એક અણુ ........ $\times 10^{-23} \text{ cm}^3$ કદ ધરાવે છે? (પાણીની ઘનતા = $1 \text{ g cm}^{-3}$)

$1.6 \ g$ મિથેન $(CH_4)$ માં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો.

જો ટેબલ સોલ્ટ $(NaCl)$ અને ટેબલ સુગર $(C_{12}H_{22}O_{11})$ ની બજાર કિંમતો અનુક્રમે $Rs. 4$ પ્રતિ $kg$ અને $Rs. 30$ પ્રતિ $kg$ હોય,તો તેના $1$ મોલની બજાર કિંમત અનુક્રમે ..... $Rs.$ થશે.

Difficult
View Solution

$NTP$ પર $11.2 \, L$ $CO_2$ માં પરમાણુઓની સંખ્યા .............. $N_A$ છે.

હિલિયમના પરમાણુઓની સૌથી વધુ સંખ્યા શેમાં છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo