એક વિદ્યુતચુંબકીય તરંગની આવૃત્તિ $3 \, MHz$ છે. જો માધ્યમનો વક્રીભવનાંક $n = 4$ હોય,તો જ્યારે તે માધ્યમમાંથી પસાર થાય ત્યારે તરંગલંબાઈ અને આવૃત્તિમાં શું ફેરફાર થાય?

  • A
    $\lambda$ અડધી થાય,$f$ અચળ રહે છે.
  • B
    $\lambda$ બમણી થાય,$f$ અડધી થાય છે.
  • C
    $\lambda$ ચોથા ભાગની થાય,$f$ અચળ રહે છે.
  • D
    $\lambda$ અને $f$ બંને અચળ રહે છે.

Explore More

Similar Questions

વિદ્યુતચુંબકીય સિદ્ધાંત સૂચવે છે કે પ્રકાશ શેનો બનેલો છે?

એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ માટે,વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{E} = 90 \sin (0.5 \times 10^{3} x + 1.5 \times 10^{11} t) \hat{k} \text{ V/m}$ દ્વારા આપવામાં આવે છે. તો અનુરૂપ ચુંબકીય ક્ષેત્ર $\vec{B}$ શું હશે?

કોઈ માધ્યમમાં વિદ્યુતચુંબકીય તરંગનો વેગ $2.5 \times 10^{8} \ m/s$ છે. તો માધ્યમનો ડાય-ઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે?

સૂર્યમાંથી આવતા પ્રકાશના વિદ્યુતક્ષેત્રનું $rms$ મૂલ્ય $720 \; N/C$ છે. વિદ્યુતચુંબકીય તરંગની સરેરાશ કુલ ઉર્જા ઘનતા કેટલી હશે?

એક વિદ્યુતચુંબકીય $(EM)$ તરંગ માધ્યમમાં $\vec{v} = v\hat{i}$ વેગ સાથે પ્રસરણ પામે છે. આ $EM$ તરંગનું તાત્કાલિક દોલિત વિદ્યુતક્ષેત્ર $+y$ અક્ષની દિશામાં છે. તો $EM$ તરંગના દોલિત ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo