$AM$ રેડિયો તરંગોની આવૃત્તિ રેન્જ કેટલી છે?

  • A
    $30 \, MHz$ થી ઓછી
  • B
    $30 \, MHz$ થી વધુ
  • C
    $20000 \, Hz$ થી ઓછી
  • D
    $20000 \, Hz$ થી વધુ

Explore More

Similar Questions

વિદ્યુતચુંબકીય $(E.M.)$ વર્ણપટમાં $X$-કિરણ પ્રદેશ નીચેનામાંથી કોની વચ્ચે આવેલો છે?

ગેમા કિરણો,$X$-કિરણો અને માઇક્રોવેવની તરંગલંબાઇ અનુક્રમે $\lambda_r, \lambda_x$ અને $\lambda_m$ છે,તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

ઘરગથ્થુ ઉપકરણોમાં રિમોટ કંટ્રોલ સ્વિચ ચલાવવા માટે કયા તરંગોનો ઉપયોગ થાય છે?

વિદ્યુતચુંબકીય તરંગોના નીચેનામાંથી કયા જૂથમાં આવૃત્તિનો ચઢતો ક્રમ છે?

$TV$ તરંગોની તરંગલંબાઈનો વિસ્તાર $1-10 \, m$ છે. $MHz$ માં તેમની આવૃત્તિનો વિસ્તાર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo