શૂન્યાવકાશમાં ફોટોનના વેગ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ ...... દ્વારા દર્શાવવામાં આવે છે.

  • A
    આવૃત્તિની અક્ષને સમાંતર રેખા
  • B
    વેગની અક્ષને સમાંતર રેખા
  • C
    અતિવલય
  • D
    પરવલય

Explore More

Similar Questions

$663 \ nm$ પર કાર્યરત $6 \ mW$ લેસર સ્ત્રોત દ્વારા પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત સમાન ઊર્જા ધરાવતા ફોટોનની સંખ્યા . . . . . . છે. (આપેલ છે: $h=6.63\times10^{-34} \ J.s$ અને $c=3\times10^{8} \ m/s$)

$10^9 \ Hz$ આવૃત્તિ ધરાવતા ફોટોનનું વેગમાન કેટલું હશે?

$1 \, m$ ની એક લાકડી $2.7 \times 10^8 \, m/s$ ના વેગથી ગતિ કરી રહી છે. મીટરમાં લાકડીની આભાસી લંબાઈ કેટલી હશે? (આપેલ છે: $c = 3 \times 10^8 \, m/s$)

જો $X-ray$ ની તરંગલંબાઈ $0.010 \ \mathring A$ હોય,તો તેનું વેગમાન કેટલું થાય?

$60 \,W$ નો એક સ્ત્રોત $662.5 \,nm$ તરંગલંબાઈનો એકવર્ણી પ્રકાશ ઉત્સર્જિત કરે છે. પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત ફોટોનની સંખ્યા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo