નીચેના પૈકી કયા વિદ્યુતચુંબકીય તરંગોની તરંગલંબાઈ સૌથી વધુ છે?

  • A
    રેડિયો તરંગો
  • B
    પારજાંબલી વિકિરણ
  • C
    $X$-કિરણો
  • D
    દ્રશ્ય પ્રકાશ

Explore More

Similar Questions

$100 \text{ Å}$ થી $400 \text{ Å}$ ની તરંગલંબાઈ ધરાવતા વિદ્યુતચુંબકીય તરંગો કયા વિભાગમાં આવે છે?

નીચેનામાંથી કયું ઓઝોન સ્તર દ્વારા શોષાય છે?

$(i)$ માઇક્રોવેવની તરંગલંબાઇ $UV$-કિરણો કરતા વધારે છે.
$(ii)$ $IR$ કિરણોની તરંગલંબાઇ $UV$-કિરણો કરતા ઓછી છે.
$(iii)$ માઇક્રોવેવની તરંગલંબાઇ $IR$ કિરણો કરતા ઓછી છે.
$(iv)$ વિદ્યુતચુંબકીય વર્ણપટમાં ગામા કિરણોની તરંગલંબાઇ સૌથી ટૂંકી હોય છે.
ઉપરના વિધાનોમાંથી:

જો દ્રશ્યમાન કિરણો,માઇક્રોવેવ્સ અને $X$-કિરણોની તરંગલંબાઇ અનુક્રમે $\lambda_v$,$\lambda_m$ અને $\lambda_x$ હોય,તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

ઇન્ફ્રારેડ તરંગો કેવી રીતે ઉત્પન્ન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo