$X$-ટ્યુબમાંથી નીકળતા $X$-ray ની લઘુતમ તરંગલંબાઈ કોના પર આધારિત છે?

  • A
    ટ્યુબમાં વહેતો પ્રવાહ
  • B
    ટ્યુબને લાગુ પાડેલ વોલ્ટેજ
  • C
    ટ્યુબમાં રહેલા વાયુનો સ્વભાવ
  • D
    ટાર્ગેટ મટીરીયલનો પરમાણુ ક્રમાંક

Explore More

Similar Questions

પ્લેટિનમ $(Z=78)$ ની $L_{\alpha}$ રેખાની $X$-રે તરંગલંબાઈ $1.30 \ \mathring{A}$ છે. મોલિબ્ડેનમ $(Z=42)$ ની $L_{\alpha}$ રેખાની $X$-રે તરંગલંબાઈ ............. $\mathring{A}$ છે.

Difficult
View Solution

જો ક્ષ-કિરણ ટ્યૂબનો વોલ્ટેજ બમણો કરવામાં આવે,તો ક્ષ-કિરણોની તીવ્રતા ...... થશે.

નીચેનામાંથી કયું $X$-કિરણોના લાક્ષણિક ઉત્સર્જન સાથે સંબંધિત છે?

$L$ કવચની ઊર્જા $7200$ એકમ છે અને $K$ કવચની ઊર્જા $1800$ એકમ છે. તેથી $K_\alpha$ રેખાની ઊર્જા ...... એકમ બરાબર છે.

$X-$રે ટ્યુબ પર લાગુ પાડવામાં આવતો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત વધારવામાં આવે છે. પરિણામે,ઉત્સર્જિત વિકિરણમાં:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo